ગુજરાતના વાતાવરણમાં પલટો : કડકડતી ઠંડી વચ્ચે અચાનક વરસાદ ખાબક્યો
copy image

ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત પલટો…
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું…
અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો…
ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક સાથોસાથ ચિંતાનો માહોલ….
વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ…