સાબરકાંઠાના તલોદની ફેક્ટરીમાં ભીષણ ભભૂકી ઉઠી

copy image

copy image

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં એક  ફેક્ટરીમાં ભીષણ ભભૂકી ઉઠતાં ભારે ધોદાદામ મચી જવા પામી હતી…

તલોદ તાલુકાના રણાસણ ગામ નજીક સીટ કવર બનાવતી ફેક્ટરીમાં આ આગની ઘટના બની હતી….

સૂત્રોનું કહેવું છે BMD નામની ખાનગી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી હતી….

બનાવને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી…

હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે….