ભુજના બે સામાજિક આગેવાન કોંગ્રેસમાં જોડાયા

ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી લઈને તૈયારી શરૂ કરી દીધી છે..ભુજ ખાતે કાર્યકર મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…આ દરમિયાન બે સામાજિક આગેવાન કોંગ્રેસ જોડાયા હતા…પૂજન ગોર અને ઘનશ્યામ સોની પોતાના સમર્થકો 80 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો …..બંને સામાજિક આગેવાન આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી લડી શકે છે…કોંગ્રેસ કહેવું છે કે ભુજ પાલિકામાં ભાજપના શાસનથી પ્રજાજનો પરેશાન છે….સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો કોંગ્રેસમાં જોડાય રહ્યા છે જેના કારણે કોંગ્રેસ વધુ મજબૂત બનશે …જેના કારણે આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો દાવો કર્યો હતો….

બાઈટ :- કિશોરદાન ગઢવી – પ્રમુખ – ભુજ શહેર કોંગ્રેસ