અંજારમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડો લેનાર ઈશમની ધરપકડ

copy image

copy image

અંજારમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડો લેનાર ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારના ગંગાનાકા વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહી ઊભો રહી લોકો પાસેથી આંકડો લઈ રહ્યો હતો. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ પન્ટરને રંગે હાથ ઝડપી લઈ રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.