માંડવી માં રુક્માવતી પુલ પરથી મહિલા 20 ફૂટ નીચે નદીના પટમા પડ્યા

માંડવી માં રુક્માવતી પુલ પરથી મહિલા 20 ફૂટ નીચે નદીના પટમા પડ્યા . જાણકારો દ્વારા માહિતી આપવામાં આવી કે, ટુ વ્હીલર સ્લીપ થતા મહિલા 20ફૂટ નીચે પટ માં પડ્યા . મહિલા ઇજાગ્રસ્ત થતા તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા