શ્રી મતિયા નગર યુવા ગ્રુપ, અંજાર દ્વારા તા. ૦૪.૦૨.૨૦૨૬ ના રોજ પ.પૂ. શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સામૈયું અને ધર્મગુરુઓ સાંજે મતિયા નગરથી પ.પૂ મતિયાદેવ મંદિર સુધી યોજાયેલા ભવ્ય સામૈયામાં શ્રી ખીમજીદાદા ધનજીદાદા માતંગ પૂજારી શ્રી બગથડાયાત્રા ધામ, શ્રી નવીનદાદા દેવજીદાદા માતંગ, શ્રી કિશોરભાઈ આત્મારામ મારાજ અને શ્રી લક્ષ્મણદાદા દેવરાજદાદા માતંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની રૂપરેખા: જ્ઞાનવાણી, પેડી (પ્રસાદ), મહેમાનો અને માગ સ્નાન વ્રતધારીઓનું સન્માન તેમજ રાત્રે ભવ્ય દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે શ્રી લખનભાઇ ધૂવા બહુજન આર્મી સંસ્થાપક અંજાર પોલિસ ઇન્સ્પેક્ટર શ્રી અજયસિંહ ગોહિલ,અં.તા.મહે.સમાજ પ્રમુખ જખુભાઈ ફફલ,માગસ્નાનવર્ત મુખી શ્રી જીવરાજભાઈ થારૂ,સાથે સામાજિક અગ્રણી શ્રી મોહનભાઈ ધુઆ,મંગલભાઈ ડુગળીયા,મંગલભાઈ ધુઆ,નારાણ ભાઈ આયડી,નાનજીભાઈ આયડી,મંગલભાઈ ફફલ,કમલેશભાઇ દેવરિયા, કાનજીભાઈ દેવરીયા,મેઘજીભાઈ કન્નર,રામજી ભાઈ ધેડા,હીરજીભાઈ પાતારિયા,નારણ ભાઈ પારિયા,મોહનભાઈ આયડી, સાથે,જગદીશ ભાઈ પારિયા, સંજયભાઈ ધુઆ, ભૂમીબેન આયડી, નરેશ આયડી, ઉપસ્થિત રહ્યા જેમનું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ-અંજાર ના પ્રમુખ શ્રી – નવીન એચ પાતારિયા મહામંત્રી શ્રી – ધીરજ કે દેવરિયા મંત્રી -પિયુષ એન ધોરીયા સહમંત્રી શ્રી – પ્રિતેશ આર પારિયા સહખજાનચી શ્રી-દિપેશ એસ ધુવા, મીડિયા ઇન્ચાર્જ વિજય કે માતંગ સાથે સચિનભાઈ આયડી,નાનજીભાઈ ધેડા, જયેશ કે દેવરિયા,અનિલ આયડી,ભાવેશ એ ધુવા,દેવ ધેડા,રાહુલ દાફડા, રોહિત આયડી,પરેશ ડુગડિયા દ્વારા ફૂલહાર અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું