Gsrtc ની સ્લીપર બસ સાથે ફોર વિહીલ અથડાતાં સર્જાયો અકસ્માત

તારીખ..9.2.2026 ની સાંજના 8.15 સમય ના અરસામા.. Gsrtc ની 18-9938 નંબર ની સ્લીપર માતાનામઢ -પાલનપુર.. બસ સાથે. ફોર વિહીલ વેંગેનર ગાડી નંબર Gj-12FA-7460-સાથે વીગોડી ફાટક ઉપર રિલાયિંસ પેટ્રોલ પમ્પ નજીક અથડાતા ફોર વિહીલ માં નુકસાન થયેલ છે ફોર વિહીલ માં સવાર મુસાફરો ને ઇજા પહોચતા.. નખત્રાણા હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા..