સ્પર્ધાત્મક પરીક્ષાના તણાવે વધુ એક જિંદગીનો ભોગ લીધો

copy image

copy image

સ્પર્ધાત્મક પરીક્ષાના તણાવે રાજકોટમાં વધુ એક જિંદગીનો ભોગ લીધો છે. હાલમાં ચાલી રહેલ PSI અને કોન્સ્ટેબલની ભરતીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ દરમ્યાન દોઢ મિનિટના અંતરે નાપાસ થઈ જેવાના કારણે નિરાશ થઈ ગયેલ હતી. આની હતાશામાં આવી હતભાગી એવી અંજુમ પઠાણ નામની યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ બનવાનું સપનું પૂરું કરવા તનતોડ મહેનત કરતી હતી. ક્લાસીસની ફી ભરવા તે PGVCLમાં જોબ પણ કરતી હતી. હતભાગી છેલ્લા કેટલા દિવસથી ડિપ્રેશનમાં હતી. બાદમાં તેને પોતાના જીવનો ત્યાગ કરી દીધો હતો. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.