અમદાવાદમાંથી 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવાનની થઈ ધરપકડ

copy image

copy image

અમદાવાદમાંથી 9.48 લાખના MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે….

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ 21 વર્ષીય યુવક પાસેથી 9.48 લાખનું મેફેડ્રોન કર્યું કબ્જે…..

રિવરફ્રન્ટ પાસેથી 21 વર્ષીય યુવક પાસેથી 9.48 લાખ રૂપિયાની કિંમતનું 94.860 ગ્રામ મેફેડ્રોન કબ્જે કરાયું હોવાના અહેવાલ આવ્યા સામે…..

પકડાયેલ શખ્સ પાસેરહી કુલ 9.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત….