ઝડપની મજા બને છે મૌતની સજા : લોડાઇ અને ધ્રંગ વચ્ચે સામ સામે બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત

ભુજ તાલુકાના લોડાઇ અને ધ્રંગ વચ્ચે સામ સામે બે બાઇકો વચ્ચે અકસ્માત

શિવરાત્રિના મેળામાં ફરવા ગયેલા પરિવારને મોડી રાત્રે નડ્યો અકસ્માત

બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં બે યુવાન અને એક બાળક સહિત ત્રણના ઘટનાં સ્થળે મૌત

એક મહિલા ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા