અબડાસાના ગામમાંથી સગીરાનું અપહરણ થતાં ફોજદારી

kidnaping-1222

copy image

copy image

અબડાસાના ગામમાં અભ્યાસ કરનાર સગીરાનું અપહરણ થયું હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 10/2ના કોઈ અજાણ્યો આરોપી ઈશમ સગીર યુવતીનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ફરાર થઈ ગયેલ છે. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી હોવાનું સામે આવ્યું છે.