પોરબંદર દરિયા કિનારેથી 200 KGથી વધુ ડ્રગ્સનો જથ્થો કરાયો જપ્ત : ગુજરાત ATSએ ડ્રગ્સ પેડલર બે ઈરાનીની કરી ધરપકડ

image-121

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે, ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી 200 KGથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી આડયો છે. ત્યારે આ મામલે વધુમાં માહિતી મળી રહી છે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં લઈ આવવા ષડયંત્ર હતું પરંતુ તે જથ્થો ગુજરાતમાં પહોંચે તે પૂર્વે જ ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઈરાનથી આ ડ્રગ્સનો જથ્થો લઈ આવી રહેલા બે શખ્સોની ધરપકડ થઈ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યુ છે.