કોઈ પણ અકસ્માત થાય તો જે તાત્કાલિક માં હોસ્પિટલ લઇ જાઓ : સરકારે ૧.૫ લાખ સુધીની સારવાર ફ્રી કરી

કોઈ પણ અકસ્માત થાય તો જે તાત્કાલિક માં હોસ્પિટલ લઇ જવાય જેથી એમની સારવાર થાય અને આ સારવાર દરમિયાન પૈસા ડિપોઝિટ ભરવી પડે અથવા સારવાર માટે પૈસા જમા કરવાનું કહે છે. હવે તેની જરૂર નહીં પડે કારણ કે સરકાર દ્વારા ૧.૫ લાખ સુધી ની સારવાર ફ્રી કરી આપવામાં આવશે. આ લેટર માં બધું લખ્યું છે તો દરેક એ નોંધ લેવી 🙏🏼 અને હોસ્પિટલની પણ ફરજો લખી છે તો દરેક લોકોએ અવશ્ય આ પરિપત્ર સાચવવો