જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધાપર પોલીસ

પકડાયેલ આરોપીઓ :-
(૧) નારણ દેવજીભાઇ હાલાઇ ઉ.વ.૬૦ ધંધો-નિવૃત રહે, જલારામ સોસાયટી ગંગેશ્વર રોડ નવાવાસ માધાપર તા-ભુજ.
(૨) દિનેશ ધનજી પિંડોરીયા ઉ.વ.૩૫ ધંધો-ઇલેક્ટ્રીશન રહે, શાળા નં.૦૨ ની બાજુમાં નવાવાસ માધાપર તા-ભુજ.
(૩) કિશોર કાનજીભાઇ ભુડીયા ઉ.વ. ૫૦ ધંધો-મજુરી રહે, ગાયત્રી મંદીર સામે પદુવાડી નવાવાસ માધાપર તા-ભુજ.
(૪) રફીક જુસબ કુંભાર ઉ.વ. ૩૧ ધંધો-ડ્રાઇવિંગ રહે, કુંભારવાસ લખુરાઇ ચાર રસ્તા પાસે સુરલભીટ રોડ, ભુજ.

મુદ્દામાલની વિગત :-
(૧) રોકડ રૂ.૧૫,૪૦૦/-
(૨) ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-