કચ્છમાં સતત ખનીજ માફિયાઓ સામે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગનો સપાટો

image-151

પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતી ટ્રકો સામે કાર્યવાહી કરી

કચ્છ કલેકટર આનંદ પટેલની સૂચના પગલે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના દેવેન્દ્રસિંહ બારીયાની ટીમએ સપાટો બોલાવ્યો

ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા ભુજ તાલુકાના મોડસર, કોટાય અને ખાવડામાં ખનીજ વિભાગની કડક કાર્યવાહી

ગેરકાયદેસર સિલિકા, માટી અને રેતીના પરિવહન બદલ 10 ટ્રકો સામે કાર્યવાહી

8 રોયલ્ટી પાસ પરમીટ વગર અને 2 ઓવરલોડ ખનીજ પરીવહન કરતી ટ્રકો સામે કાર્યવાહી

સતત ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો