કિડાણાનો તડીપાર કરાયેલ શખ્સ પરત આવતા પોલીસે કરી અટક

copy image

copy image

કિડાણાનો તડીપાર કરાયેલ શખ્સ પરત આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, કિડાણામાં રહેનાર ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહીમ કટિયાને ગત તા. 5/12/2025ના કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી ત્રણ માસ માટે તડીપાર કરી દેવાયો હતો. છતાં પણ કોઇ પણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર આ શખ્સ પરત કિડાણા આવેલ હોતા પોલીસે તેને પકડી પાડયો હતો.