કાનમેર નજીક બાઈક સ્લીપ થતાં આધેડનું મોત

copy image

copy image

કાનમેર નજીક બાઈક સ્લીપ થતાં આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, કાનમેર ગામમાં રહેનાર ડાયાભાઈ બપોરના અરસામાં પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે કોઈ કારણે બાઈક સ્લીપ જવાના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમને સાવરાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.