કચ્છમાં ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના વેપલા સામે SMC ની કડક કાર્યવાહી

image-170

ભચાઉ વિસ્તારમાં SMC એ કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

કન્ટેનરમાં સોયાબીન ની આડમાં લવાતું કરોડોની કિંમતનો વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ

SMCએ વિદેશી દારૂની બોટલ 7080 ઝડપી પાડી

SMC PI એમ એસ ત્રિવેદીએ વહેલી સવારે કાર્યવાહી કરી

કન્ટેનર અને વિદેશી દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદામાલ કબજે કરાયો

કચ્છમાં SMC ની સતત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો