“Sustainable Lifestyle Practices” એજ્યુકેશન પ્રોગ્રામ
૦૦૦૦૦
ઍન્વાયર્મેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (ઈઈપી) 2025-26 અંતર્ગત ” Sustainable Lifestyle Practices”
શિર્ષક હેઠળ કાર્યક્રમો યોજવા બાબત ‘ગીર’ ફાઉન્ડેશનએ ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ
પરિવર્તન મંત્રાલય Environment Education Programme (EEP) અંર્તગત કાર્યક્રમ યોજવામાં આવેલ.
ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય Environment Education
Programme (EEP) 2025-26 અંર્તગત જૈવિક વિવિધતા અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના
મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી Sustainable Lifestyle Practices ના ઉદ્દેશ સાથે તાલીમ
કાર્યશાળાઓ તા.૧૪/૦૨/૨૦૨૬ અને ૨૧/૦૨/૨૦૨૬ એમ બે કાર્યશાળા છારીઢંઢ વેટલેન્ડ કર્ઝરવેશન
રીર્ઝવ – નખત્રાણા ખાતે યોજાઈ, જેમાં KSKVK University Bhuj, Engineering College- Bhuj, R R
Lalan College Bhuj, Muktjeevan Girls College – Bhuj. ના ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ
લીધેલ અને Themes: (1) Biodiversity Conservation (2) Renewable Energy/Energy
Conservation (3) Organic Farming (4) Sustainable Lifestyle (5) Greening in Small Spaces
/ Urban Gardening (6) Beat Plastic Pollution Practical Activities: (1) Biodiversity Walk
in and around Campus (2) Cleanliness Drive in and around Campus (3) Paper
Presentation / Eco-Poster Design Competition Government થીમ અને અન્ય એક્ટીવીટી
વિદ્યાર્થીઓને કરાવવામાં આવી હતી. ઉક્ત કાર્યશાળામાં સામાજીક વનીકરણ વિભાગ – કચ્છના નાયબ વન
સંરક્ષકશ્રી જે.આર.પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.જે.દેસાઈ તથા પક્ષીવિદ કૈશિકભાઈ ઘેલાણી તેમજ વન
વિભાગનો અન્ય સ્ટાફ હાજર રહેલ.