ભુજ હાર્ટ એટલે હસ્તકલાનો મેળો : પરંતુ વાસ્તવમાં શું એની પરિસ્થિતી એવી છે ખરી ?

ભુજ હાર્ટ એટલે હસ્તકલાનો મેળો. દરેક જિલ્લામાંથી આ મેળામાં લોકો પોતાનો ધંધો કરવા માટે રોજગારી કમાવા માટે અને મેળાનો આનંદ મળવા માટે આવે છે પણ મેળાની આ આનંદમાં ક્યાંક કોઈનો જીવ જાય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે. કોઈપણ સ્થળે સફાઈનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. બધી બાજુથી ગટરલાઇન ખુલ્લી છે લાઈટના વાયરોમાં ક્યાંય પણ ટેપ લાગેલી નથી. આવા સંજોગોમાં કોઈ અણ બનાવ બની જાય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો તંત્રની અંદર એવું દેખાય છે કે ક્યાંય પણ ક્યાંય સફાઈ અથવા એની કમિટીએ ક્યારેય પણ આની દેખભાલ કરી ન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ટૂંક સમય પહેલા જ કરોડો રૂપિયાથી આ ભુજ બનાવવામાં આવી હતી. પરંતુ દ્રશ્ય જોઈએ છે અથવા કોઈ પણ આ મેળાને ભુજ-હાર્ટમાં જોવા માટે આવે છે તો આપણી છબી લઈ જાય છે. લાઈટના ખુલ્લા વાયર, ખુલ્લી ગટર લાઈન આ બધા તૂટેલા દ્રશ્યો જોઈને દુઃખ થાય છે કે આ લોકો કેવી રીતે પોતે પોતાનું સ્ટોલ રાખી શકતા હશે. પૂરતા સાધનનો પણ અભાવ છે અને આગળની સાઈડમાં માત્ર ખાલી સફાઈ થાય છે એવું દેખાય છે. આદર્શ એ પ્રમાણે અમારી ટીમ એ જ્યારે સર્વે કર્યું તો અંદર ખરેખર કોઈ પણ મુખ્ય અધિકારી હોય એ તાત્કાલિક ગ્રાઉન્ડ રિપોર્ટ કરે અને તેઓ જોવે તો આદર્શ કહેવાશે અને આની અંદર કેટલો સફાઈનો અભાવ છે કોઈને પણ આપતા નથી અથવા આપવામાં આવતો નહીં હોય અથવા અહીંયા આવા નહીં માંગતા હોય કારણ કે આવા દર્શ્ય જોઈને ભુજ મેળાની દ્રશ્ય જોઈતો એમ થાય છે કે ખરેખર આમાં ક્યાંક ચોટી જવાય લાઈટના વાયરોથી ગંભીર પ્રશ્ન છે.