ભુજમાં ખરાબ રસ્તાના કારણે શાળા બંધ થવાના મામલે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવશે
નમસ્કાર મિત્રો,
ભુજ શહેરના એરપોર્ટ રોડ પર આવેલી શિવ આરાધના સોસાયટીમાં છેલ્લા ૫-૬ વર્ષથી રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. આ રસ્તાના પ્રશ્ને અને નગરપાલિકાની ઉદાસીનતા સામે કંટાળીને હવે ‘કિડ્સ પેરાડાઈઝ ઈન્ટરનેશનલ પ્રી-સ્કૂલ’ દ્વારા શાળા જ બંધ કરી દેવાનો આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. નાના ભૂલકાઓ અને વાલીઓને પડતી હાલાકી તેમજ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા લેવાયેલા આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપવા માટે અને સ્થળ સ્થિતિ બતાવવા માટે આપ સૌ મીડિયા મિત્રોને આવવા નમ્ર આમંત્રણ છે.
📍 સ્થળ: કિડ્સ પેરાડાઈઝ ઈન્ટરનેશનલ પ્રી-સ્કૂલ, શિવ આરાધના સોસાયટી, એરપોર્ટ રોડ, ભુજ.
🗓️ તારીખ: 27 ફ્રેબ્રુઆરી 2026
⏰ સમય:સવારે 11:30 કલાકે
📱 +91 96380 70795
◼️◻️◼️◻️◼️◻️