અમેરિકાએ ઈરાનના 09 જહાજો ફૂંકી માર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી.
“મને હમણાં જ જાણ કરવામાં આવી છે કે અમે 9 ઈરાની નૌકાદળના જહાજોનો નાશ કર્યો છે અને તેમને ડૂબાડી દીધા છે, જેમાંથી કેટલાક પ્રમાણમાં મોટા અને મહત્વપૂર્ણ છે.
અમે બાકીના જહાજોનો પીછો કરી રહ્યા છીએ –
આ જહાજો પણ ટૂંક સમયમાં સમુદ્રના તળિયે તરતા જોવા રહેશે!” – રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ
{ ગૌણ માહિતીની આધીન}