પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

“મારા ભાઈ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી. યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી અને આ હુમલાઓમાં થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈની સાથે ઉભું છે.

યુએઈમાં ભારતીય સમુદાયની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા અને પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ.”