સુખપર ગામમાંથી કુલ કિં.રૂ.૬.૧૫ લાખનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી માનકુવા પોલીસ

આરોપીની વિગત :-
જયદીપ ઉર્ફે જેડી વિજયભાઈ ચુડાસમા રહે. સુખપર તા.જી.ભુજ

કબ્જે કરેલ મુદામાલ :-
(૧) ટુબર્ગ કંપનીના બીયર ના પ૦૦ એમ.એલ. ના ટીન નંગ ૯૬ કિં.રૂ.૧૭,૨૮૦/-
(૨) કીંગફીશર કંપનીના બીયર ના ૫૦૦ એમ.એલ. ના ટીન નંગ ૨૩૯ કિં.રૂ.૫૨,૫૮૦/-
(૩) રોયલ ચેલેન્જ કંપનીની વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૯૬ કિં.રૂ.૧,૨૪,૮૦૦/-
(૪) રોયલ સ્ટેગ કંપનીની ૭૫૦ એમ. એલ. ની બોટલ નંગ ૪૮ કિં.રૂ.૬૨,૪૦૦/-
(૪) રોયલ સ્ટેગ કંપનીની ૭૫૦ એમ. એલ. ની બોટલ નંગ ૪૮ કિં.રૂ.૬૨,૪૦૦/-
(૫) બેગપાઇપર કંપનીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૭૨ કિં.રૂ., ૭૯,૨૦૦/-
(૬) બેગપાઇપર કંપનીની ૧૮૦ એમ.એલ. ની બોટલ નંગ ૨૮૭ કિં.રૂ.૭૮,૯૨૫/-
(૭) ઓલ સીઝન કંપનીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૯૬ કિં.રૂ.૧,૩૪,૪૦૦/-
(૮) ગ્રીનલેબલ કંપનીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૩૬ કિં.રૂ.૩૯,૬૦૦/-
(૯) ૮ પી.એમ. કંપનીની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ ૨૪ કિં.રૂ.૨૬,૪૦૦/-