આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પ્રતીક હોલિકા દહનની રછમાં ઠેર ઠેર ઉજવણી

આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પ્રતીક હોલિકા દહન ની 2 માર્ચના રોજ કરછમાં ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી જેમાં કેરા ખાતે શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર ચોક, માં બુટ ભવાની મંદિર ચોક, શ્રી શેત્રપાલ દાદા મંદિર ચોક, ખત્રી ચોક, શ્રીનગર સોસાયટી, તેમજ ગજોડ રોડ ખાતે પરંપરાગત રીતે હોલિકા દહનની ઉજવણી કરાઈ હતી