ગાંધીધામમાં સામાન્ય મુદ્દે પિતા પુત્ર પર હુમલો

copy image

copy image

ગાંધીધામમાં સામાન્ય મુદ્દે પિતા પુત્ર પર થયેલા હુમલા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગાંધીધામના લીલાશાહનગરમાં રહેતા હિતેશ ઠાકરશીભાઈ શેઠ લીલાશાહ ગરબી મંડપવાળા મેદાનમાં પોતાના પુત્ર અને મિત્રોને ક્રિકેટ શીખવાડી રહ્યા હતા તે દરમ્યાન હુમલો કરાયો હતો. આ ઘટનાના તમામ આરોપી ઈશમોની તાત્કાલિક ઘટના સ્થળે જ અટક કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.