ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનુ નિધન

આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું નિધન

ગોવિંદભાઈ પરમાર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે