આમાં કોને દોષ દેવો : વીડી હાઈસ્કૂલથી સંતોષી માતા મંદિર અને જયુબિલી ગ્રાઉન્ડ સુધીના મુખ્ય રસ્તા વાહન ચાલકની બેદરકારી સામે આવી

ભુજના ધમધમતા એવા વીડી હાઈસ્કૂલથી સંતોષી માતા મંદિર અને જયુબિલી ગ્રાઉન્ડ સુધીના મુખ્ય રસ્તા વાહન ચાલકની બેદરકારી સામે આવી…

કેપેસિટી કરતા વધુ પેસેન્જરોને વાહનમાં જીવના જોખમે બેસાડી બેદરકારી કરતો વિડિઓ સામે આવ્યો છે. જુઓ શ્રી વિડિઓ…