આડેસરમાં લગ્નમાં બંદૂક લઈને નાચતા લોકોના વાઈરલ વિડીઓ અંગે ફોજદારી

fir

copy image

copy image

રાપર ખાતે આવેલ આડેસરમાં લગ્નમાં બંદૂક લઈને નાચતા લોકોના વાઈરલ વિડીઓ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગત બપોરના અરસામાં આરોપી જયકુમાર ભરત રાવળ હથિયાર પરવાનો ન હોવા છતાં પણ સમાજમાં ભય ઊભો કરવા તેમજ શોખ માટે હથિયાર સાથે નાચી રહ્યો હતો. ઉપરાંત આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં. આ આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.