કચ્છના ચોપડવા ગામ નજીક ભંગારના વાડામાં આગ લાગી

કચ્છના ચોપડવા ગામ નજીક ભંગારના વાડામાં આગ લાગી

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છમાં વિકરાળ આગ લાગી

કચ્છના ચોપડવા ગામ નજીક ભંગારના વાડામાં આગ લાગી

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી

ભંગારના વાડામાં આગ લાગતા લાખો રૂપિયાનો નુકસાન

ફાયર ટીમે 4થી વધુ ગેસના બાટલા બહાર કાઢ્યા

આગ લાગવાનો કારણ હજુ અકબંધ

નગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી