ઇમરજન્સી માં કામ આવી શકે તેવા અગત્યના નંબરો જે જરૂરિયાતના સમયે ખરેખર કામ આવી શકે
દરેક વ્યક્તિ માટે જરૂરી નંબરની
યાદી બધા નંબરો ટોલ ફ્રી
સીએમ ફરિયાદ પોર્ટલ 181
વિદ્યુત સેવા 1912
એનિમલ સર્વિસીસ 1962
પોલીસ સેવા 112,100
ફાયર સર્વિસ 101
એમ્બ્યુલન્સ સેવા 108
ટ્રાફિક પોલીસ 103
ડિઝાસ્ટર મેનેજમેન્ટ 102
ચાઇલ્ડ લાઇન 1098
રેલ્વે પૂછપરછ 139
ભ્રષ્ટાચાર વિરોધી 1031
ટ્રેન અકસ્માત 1072
માર્ગ અકસ્માત 1073
સીએમ હેલ્પલાઇન 1076
ક્રાઇમ વ્યંગ્ય 1090
મહિલા હેલ્પલાઇન 1091
ધરતીકંપ 1092
ચાઇલ્ડ એબ્યુઝ હેલ્પ 1098
કિસાન કોલ સેન્ટર 1551
સિટીઝન કોલ સેન્ટર 155300
બ્લડ બેંક 94800, 44444