આક્રમણને પગલે વીફરેલા ઈરાને હોર્મુઝનાં માર્ગેથી તમામ પ્રકારનું માલપરિવહન અટકાવ્યું

image-152

copy image

copy image

અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણને પગલે વીફરેલા ઈરાને હોર્મુઝનાં માર્ગેથી તમામ પ્રકારનું માલપરિવહન અટકાવ્યું….

ભારત સહિત દુનિયાનાં અનેક દેશોમાં ઓઈલ અને ગેસની ભારે તંગીનાં સંકટમાં….

 ઈરાને ભારતીય ધ્વજવાળા જહાજોને સ્ટ્રેટ હોર્મુઝમાંથી સુરક્ષિત માર્ગ આપવાનો નિર્ણય કર્યો હોવાનું સામે આવ્યું….

 પશ્ચિમ એશિયામાં વધતા તનાવ અને સમુદ્રી સુરક્ષા મુદ્દે ભારત અને ઈરાન વચ્ચે કૂટનીતિક વાટાઘાટ ચાલી રહી હોવાનુ સૂત્રોમાંથી જાણવા મયું છે….