ઉત્તરી નાઈજીરિયાના બોરનો સ્ટેટમાં ધડાકાઓ : આતંકી હુમલામાં 10થી વધુ મોત, 200થી વધુ ઘાયલ

image-189

COPY IMAGE

COPY IMAGE

આફ્રિકન દેશ નાઈજીરિયા પર ફરી એકવાર આતંકવાદી હુમલાઓ….

ઉત્તરી નાઈજીરિયાના બોરનો સ્ટેટમાં જોરદાર ધડાકાઓ….

વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની વિગતો જાહેર….

જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ…..