અમદાવાદના કાલુપુર વિસ્તારના રેવડી બજાર માર્કેટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ધોડદામ

image-194

COPY IMAGE

COPY IMAGE

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના રેવડી બજાર માર્કેટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી…

 ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે….

ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની 9 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હોવાના અહેવાલ….

યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે….

 સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી….