કચ્છના કંડલામાં ભારે પવન ફૂંકાતા મોબાઇલ ટાવર ધરાશાયી થયો

image-205

હવામાન વિભાગની 3 દિવસની આગાહી વચ્ચે આજે વાવાઝોડાનો વંટોડ જોવા મળયો

ભારે પવનના કારણે મોબાઇલ ટાવર ધરાશાયી થયાનો વિડિઓ વાયરલ થયો

પૂર્વ કચ્છ સહિત પશ્ચિમ કચ્છમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો

હવામાન વિભાગની આગાહી વચ્ચે હજુ વરસાદ અને પવન ફૂંકાવાની શકયતાઓ