સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર
ચૂંટણી માર્ચમાં જાહેર થવાની શક્યતા નહીંવત…
23 માર્ચે ડ્રાફ્ટ મતદાર યાદી કરાશે જાહેર…
ચૂંટણી આયોગ ગુજરાતની ડ્રાફ્ટ મતદાર યાદી કરશે જાહેર…..
27મી માર્ચ સુધી રાજકીય પક્ષો દાવા-વાંધા કરશે રજૂ….
વાંધા અને દાવાની ચકાસણી 30 માર્ચ સુધીમાં કરશે ચૂંટણી આયોગ…..