આજ રોજ ઈદ ઉલ ફિત્ર ની ઉજવણીમાં 800 લોકોએ મુખ્ય ઇદગાહમાં નમાઝ અદા કરી

તા.21/03/2026 ના રોજ ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 800 લોકો એ મુખ્ય ઇદગાહ માં નમાઝ અદા થઈ હતી પછી એક બીજા ને ગળે મળી મુબારક બાદ પાઠવી હતી જેમાં મોલાના યુસુફ અકબરી જુમ્મા મસ્જિદ
મોલાના બરકત અલી મેમણ મસ્જિદ
મોલાના નૂર અહેમદ જન્નત મસ્જિદ
મોલાના બરકત સમા તયબાહ મસ્જિદ
હાજર રહ્યા હતા અને સૈયદ સાદાત ગામ લોકો અને અલગ અલગ રાજ્ય ના કામ માટે આવેલ લોકો પણ જોડાયા હતા
મોલાના એ એજ્યુકેશન દુનિયાની અને દિન ની પોતે અને પોતાના બાળકો ને આપવા પર જોર આપ્યું હતું સાથે સાથે સાચી નીતિ થી હાલવો ગરીબ પર મીઠી નજર રાખવી
જેવું ગણી ભલામણ કરી હતી