કચ્છમાં પેટ્રોલપંપ ઉપર લાંબી લાઈનો લાગી

કચ્છમાં પેટ્રોલપંપ ઉપર લાંબી લાઈનો લાગી

પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડવાના ભયના કારણે લાંબી લાઈનો લાગી

ભુજ, ગાંધીધામ, મુન્દ્રા સહિતના વિસ્તારમાં પંપ પર લોકોની ભીડ ઉમટી

સરકાર દ્વારા પૂરતા જથ્થાની સ્પષ્ટતા છતાંય લોકોની લાઈનો લાગી