અબડાસા ના કોઠારા ગામે શ્રી વાછરા દાદા સેવા સમિતિ દ્વારા ધાર્મિક સેવાકીય કાર્ય કરાયો

અબડાસા ના કોઠારા ગામે શ્રી વાછરા દાદા સેવા સમિતિ દ્વારા ધાર્મિક સેવાકીય કાર્ય કરાયો
કોઠારા તા. ૨૩ માર્ચ ૨૦૨૬ અહીં શ્રી વાછરા દાદા સેવા સમિતિ દ્વારા શ્રી વાછરા દાદાના મંદિર અને સાનિધ્યમાં આજુ બાજુના નજીક ના ગામડા ઓની કુમાર કુમારીઓને મહીના ના પહેલા સોમવારે ભોજન સંભારંભ નો આયોજન કરવામાં આવ્યો હતો
સાથે ભગવાન રામદેવજી મહારાજ ની ૬૭૪ મી જન્મજયંતિના રૂડા અવસરે આરાધિવાણી ભજનનું આયોજન કરવામા આવ્યો હતો. તેવુ વાછરા દાદા ના ભુવાજી ચાપશી દાદા બળિયા એ જણાવ્યું છે.