ભચાઉ મધ્યે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરાઈ

IMG-20260324-WA0189

ભચાઉ મધ્યે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરાઈ કરવામાં આવી હતી. સી.એચ.સી.ભચાઉ અને મેરા યુવા ભારત – ભુજના સંયુક્ત ઉપક્રમે બગાઉ સૌ.એચ.સી. મખે વિશ્વ શય દિવસની ઉજવણી જેમાં 7 ટી.બી. ફ્રી પંચાયતના સરપંચથીઓને તાલુકા હેલ્થ ઓફિસર ડો.રોહિત ભીલ, સી.એચ.સી.અધિક્ષક ડો.કે કુમાર દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ખાનગી ડોક્ટર દ્વારા ગત વર્ષમાં પ્રથમ 3 ક્રમ પ્રમાણે ડીડક્શન આપનાર ડો. નિખિવેશ પટેલ (વાગડ હોસ્પિટલ), ડો. દુર્ગેસ પટેલ (સામખીયારી). ડો. અભિષેક ઠક્કર (આરોગ્યમ)ને પ્રમાણપત્ત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા તે ઉપરાંત તમામ કેડરની સર્વક્ષક કામગીરીના ભાગ રૂપે સી.એચ.ઓ.પાર્થ પટેલ અને ફૂલદીપક્ષીંગ, આરોગ્ય કાર્યકર – હિનેશ ટાંક, એલ.ટી.-પ્રિયકાબેન, મનફરા, આશા-ભાવનાબેન, કકરવા, એલ.ટી. સી.એચ.સી – ઝાધિરભાઈ બાડી, પદીપભાઈ પટેલ, એકસ-રે ટેક્નિશિયન – અનિલભાઈ ચાવડાને તાલુકા હેલ્થ ઓફિસર, અધિક્ષકશ્રીના હરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. Iપ્રસંગોચિત વક્તવ્ય ડો. કુમાર, ડો. રોહિત, ડો. નિખિલેષ અને ડો.પાર્થ ભટ્ટ, ડો. જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું. ટી.બી.ને વગતી માહિતી તેમજ જનભાગીદારીના મહત્વ વિષે સમજ આપવામાં આવી હતી. નિક્ષય મિત્ર બની રાશન કીટના દાતા ખેતશીભાઈ મારૂ, રઘુભા વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું હતું. ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને રાક્ષન કોટ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ અનાવવા પ્રેમભાઈ પડયા, નિવેશભાઈ, કાઉન્સેલર દિશા સુથાર, પ્રદીપભાઈ, ઝાહિરભાઈ, રાજુભાઈ પટેલ, કૌશિક સુતરીયાએ જહેમત ઉઠાવી હતી.