ભારત દેશ માટે રાહતના સમાચાર

image-256

copy image

copy image

વધુ બે ભારતીય જહાજો હોર્મુઝ પાર કરી એલપીજી સાથે ભારત પહોંચશે….

યુદ્ધના મેદાન વચ્ચે ભારતના પાઈન ગેસ અને જગ વસંતે હમુર્ઝ પાર કરી દીધું છે….

મધ્ય પૂર્વમાં ચાલી રહેલ ભયંકર યુદ્ધ વચ્ચે આપણા દેશના યુવાનો ભારતીય જહાજોને પાર કરી લઈ આવી રહ્યા છે….

આજ હા જો ચાલુ સપ્તાહમાં કંડલા તેમજ મેંગલોર બંદરે પહોંચશે તેવી સંભાવના જાહેર કરાઈ છે…