ભુજના હમીસરમાંથી વૃદ્ધની ડેથ બોડી મળી આવેલ : હાલ સુધી કોઈ જ ઓળખ થઈ નથી

આજ રોજ સાંજે 6:45 કલાકે ભુજના હમીરસરોવર માંથી વૃદ્ધની ડેથ બોડી મળેલ છે જેની હાલ સુધી કોઈ જ ઓળખ થઈ નથી તો આ મૃતકને કોઇપણ ઓળખતું હોય તો તેના પરિવારને જાણ કરીને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેનશન નંબર 97254 58668 પર સંપર્ક કરવા વિનંતી