ભુજ-માંડવી રોડ પર છ ગૌવંશના ભેદી મોત : જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ

image-266

સીમ વિસ્તારમાં ચરિયાણ સમયે એઠવાડ આરોગી જતા મૃત્યુ

સંભવિત સમારોહમાં વધેલી એઠવાડ ઠાલવી જવાઈ

સ્થાનિક ગ્રામજનોએ ખુલ્લામાં એઠવાડ ના ફેંકવા કરી અપીલ

બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ