ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવીન સ્લીપર બસ સેવા પ્રારંભ

ગુજરાત રાજજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાન દ્વારા પ્રવાસી માંગણી તેમજ પ્રવાસીઓના પસારાને અનુલક્ષીને ભુજ થી પાલીતાણા વાયા રાજકોટ ને જોડતી નવીન સ્વીપર માસ સેવા તા. 26.03.2026. ગુરુવાર થી ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના વરદ હસ્તે અને જૈન સમાજના અગ્રણીઓ ની હાજરીમાં પ્રસ્થાન કરાવેલ છે જેનો શુભ પ્રજાસી જનતાને મળશે.
ગુજથી પાલીતાણ માસ ઈરરોજ ભુજથી સાથે 16:45 વાકે ઉપડી પાલીતાણા સવારે 02:45 કલાકે પહોંચશે તેમજ પાલીતાણા થી રાજ 20:00 કલાકે ઉપડી ભુજ સવારે 05:50 કક્યાંક પહોંઓ, આ સ્વીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજથી પાલીતાણા રૂ. 455/- રહેશે
વધુમાં ભુજથી મમદાવાદ ૧ાતા શંખેશ્વર બાસ દરરોજ ગુજવી સાજ 18:30 કલાકે ઉપડી અમદાવાદ સવારે 05:00 કલાકે પહોંચશે તેમજ અમદાવાદ થી સાજે 18:00 કલાકે ઉપડી સવારે 04:30 કલાકે જયા શખેશ્વર થઈને ભુજ પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફથી ભાડુ પુજથી અમદાવાસ રૂ. 463/- રોથે જેનો પ્રારંજ ના. 01.04.2025, ગુમવાર થી વરશે.
ગુજરાત રાજ્યજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા ચાલુ કરેલ ભુજ-પાલીતાણા સ્વીપર બસ સેવા ભુજથી ઉપડી વાવા મંજાર, ગાંધીમાગ, મોરબી, રાજકોટથી પાલીતાણા રૂટ પર ચાલશે. તેમજ 01.04.2028 થી શરૂ થતી ભુજ- અમદાવાદ, સ્વીપર અસ સેવા ગુજથી ઉપડી થાયા અંભાર, માચીયામ, સંપનપુર, હોનેગર થી અમદાવાદ રૂટ પર ચાવશે, જેમાં સીરષ્ટ્ર તેમજ ઉતર ગુજરાત તરફના પ્રવાસીઓને મહનમ લાભ મળી રહેશે તેમજ આ સેવાની રિકીટ એસ.ટી. કૂપારા નિમવામાં આવેલ મુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ, તથા નિગમની રેખલાઈટ www.gsrtc.in પરથી પણ ઓનવાઈન ક્રિટિનું મુકિંગ કરી શાથે, જેથી સર્વે મુસાફર જનતા આનો બહોળો થાભ થઈ થકે તેવું વિભાગીય નિયામા એસ.ટી ભુજ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.