કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રોટેશન જાહેર

કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે રોટેશન જાહેર જિલ્લા પંચાયત પ્રમુખ પદ ST મહિલા માટે અનામત જાહેર કચ્છની 9 તાલુકા પંચાયત પ્રમુખ બેઠકોનું પણ રોટેશન બહાર પડ્યું નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ પદ SEBC (બક્ષીપંચ) મહિલા માટે અનામત જાહેર રાપર તાલુકા પંચાયત પ્રમુખ પદ SEBC માટે જાહેર થયું લખપત તાલુકા પંચાયત પ્રમુખ પદ SC માટે અનામત રાખાયું ભુજ, ભચાઉ, માંડવી અને મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ પદ જનરલ મહિલા અનામત અબડાસા અને અંજાર તાલુકા પંચાયત પ્રમુખ પદ અનરિઝર્વ જાહેર થયા ગુજરાત સરકારે ગેઝેટ 25 માર્ચ 2026ના રોજ નોટિફિકેશન બહાર પડ્યું રોટેશન જાહેર થતા જિલ્લા અને તાલુકા સ્તરે રાજકીય ગરમાવો વધશે