કચ્છ જિલ્લાના તમામ LPG અને PNG ના લાભાર્થીઓ અપીલ કરાઇ કે PNG અને LPG બન્ને કનેક્શન ધારણ કરતાં હોય તો ગેસ સિલિન્ડર તાત્કાલિક પોતાને લાગુ પડતી ગેસ એજન્સી ખાતે પરત કરવું

આથી કચ્છ જિલ્લાના તમામ LPG અને PNG ના લાભાર્થીઓને જણાવવાનું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાંપ્રત પરિસ્થિતિમાં P.N.G ના નેટવર્ક વધારવા માટેની બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહેલ છે. તેમજ રાજ્યમાં PNG નો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. આથી જે વિસ્તારમાં પાઈષ્ઠ નેચરલ ગેસ(PNG)નું નેટવર્ક ઉપલબ્ધ હોય તે વિસ્તારમાં આવેલ તમામ પરિવારો અને ધંધાર્થીઓ/સંસ્થાઓને domestic/commercial પાઈપ્ટ નેચરલ ગેસ (PNG) કનેક્શન સત્વરે મેળવી લેવા અપીલ કરવામાં આવે છે. લાભાર્થીઓ નવું PNG કનેક્શન તેમજ PNG કનેક્શનને આનુસાંગિક તમામ માહિતી ગુજરાત ગેસ લિમિટેડની વેબસાઈટ જાwguilarge.com પરથી તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોબાઈલ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરીને તેમજ ગુજરાત ગેસ બિમિટેડની ભુજ ઓફિસના ટેલિકીન નં.૦૨૮૩૨-૨૩૦૦૦૮ તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૩ ૬૦૦૦ પર સંપર્ક સાધી મેળવી શકે છે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની તા.૧૪/૦૩/૨૦૨૬ વાળી અધિસૂચના બનુસાર પાઈષ્ઠ નેચરલ ગેસ(PNG) કનેક્શન અને ઘરેલુ (Domestic) LPG બંન્ને કનેક્શન ધરાવનાર અને માત્ર પાઈપષ્ઠ નેચરલ ગેસ(PNG)નું કનેક્શન પરાવનાર કોઈપણ વ્યક્તિ પરેલું કનેક્શન રાખી શકશે નહિ. તેમજ LPG મિલિન્ડર રિડિલ કરાવી શકશે નહિ જે વ્યક્તિ PNG અને LPG બન્ને કનેક્શન ધારણ કરતાં એય તેબીએ ulgComme) LPG કનેક્શન અને ગેસ મિલિન્ડર તાત્કાલિક પોતાને લાગુ પડતી ગેસ એજન્સી ખાતે પરત કરવા અપીલ કરવામાં આવે છે. બન્ને કનેક્શન એકસાથે પરાવનાર લાભાર્થીઓ પરેલું (Domestic) LPG કનેક્શન તેમજ વિલિન્ડર પરત નહિ કરે તો, નિયમોનુસારની કાયદાકીય કાર્યવાહી હાથ પરવામાં આવશે.