રામનવમીના પાવન પર્વ નિમિત્તે અભિજિત મુહૂર્તમાં રામમંદિરમાં રામલલાને સૂર્યતિલક કરાયું

image-300

copy image

copy image

ગત દિવસે રામનવમીના પાવન પર્વ નિમિત્તે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં રામમંદિરમાં રામલલાને સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. નવ મિનિટ સુધી ભગવાનનાં લલાટે આ કિરણો પડયાં હતાં. પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાને આ બીજું સૂર્યતિલક કરવામાં આવેલ હતું. આ શુભ પ્રસંગે અયોધ્યામાં 10 લાખ રામભક્તો પહોંચ્યા હતા. આ પવન પર્વ નિમિત્તે 14 પૂજારી ગર્ભગૃહમાં હાજર રહી અને વિશેષ પૂજા-આરતી કર્યા હતા. રામલલાને 56 પ્રકારનાં વ્યંજનનો ભોગ ધરાવાયો હતો. ચાર લેન્સ અને ચાર અરીસાની મદદથી ગર્ભગૃહ સુધી રામલલાનાં લલાટ સુધી સૂર્યનાં કિરણો પહોંચાડાયાં હતાં.