ભુજ નગરપાલિકા ની નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની વેરા વસુલાત ની કામગીરી તા. ૦૭.૦૪.૨૦૨૬ સુધી બંધ રહેશે.
ભુજ નગરપાલિકા દ્વારા ગત તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની વેરા વસુલાત ની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની વેરા વસુલાત, લાઈસન્સ તેમજ પ્રોફેશનલ ટેક્સની કામગીરી તમામ સોફ્ટવેર અપડેશન ને કારણે તા. ૦૭.૦૪.૨૦૨૬ સુધી બંધ રહેશે. ભુજ નગરપાલિકા દ્વારા વેરા ભરાવવાની તારીખ સમાચારપત્ર દ્વારા જાણ કરવામાં આવશે. જેની સર્વે શહેરીજનોએ નોંધ લેવાનું જણાવવામાં આવે છે.