કચ્છમાં બે દિવસીય વાતાવરણમાં પલટો

copy image

copy image

કચ્છમાં બે દિવસથી વાતાવરણમાં આવ્યો પલટો

પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો

ગાંધીધામ,અંજાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અનેક વરસાદી સિસ્ટમ સક્રિય થતા કચ્છ સહિત ગુજરાતમાં કરાઇ છે આગાહી

સતત વરસાદથી ખેડૂતોને નુકશાનની ચિંતા