ભુજ તાલુકા ના ભારાપર માં શ્રી ભારાપર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને બાળકો નું વિદાય અને સન્માન સ્મારભ 2026 યોજવામાં આવ્યો હતો

તા02/04/26 ના
ભુજ તાલુકા ના ભારાપર માં શ્રી ભારાપર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને બાળકો નું વિદાય અને સન્માન સ્મારભ 2026 યોજવામાં આવ્યો હતો જેમાંસૈયદ વસીમ શાહ મેમણ ફકીરમામદ ભાઈ મહેશ્વરી મુરજી ભાઈ થેબા અબ્દુલગફુર ભાઈ કુંભાર હુસૈન ભાઈ લુહાર મોહમદ ભાઈ થેબા અબ્દુલ ભાઈ કોળી રમેશ ભાઈ અને શાળા ના સ્ટાફ અને ગામલોકો હાજર રહ્યા હતા મોહમદ સાહેબ તરફ થી 2 ફેન (પંખા) આપવામાં આવ્યા હતા જેમણે 16 વર્ષ આ સ્કૂલ માં સર્વિસ આપી હતી